તા. 05/08/2021 ના રોજ મહીસાગર જિલ્લા ના પંચાલ સમાજ તેમજ ભાજપ ના આગેવાન ત્રિભોવન દાસ પંચાલ અને તેમની પત્નિ ની જે રીતે રહસ્યમય અને નિર્દયી રીતે હત્યા કરવામાં આવતા શ્રી વિશ્વકર્મા સમાજ માં ઘેરા પત્યાઘાત પડ્યા હતા. શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા ઓ તથા સમાજ ના અગ્રણી ઓ એ આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી જેના પરિણામ સ્વરૂપે ગુજરાત પોલીસ નું એક સરાહનીય કર્યુ છે.
આ મડર કેસ નો મુખ્ય આરોપી ની મહીસાગર પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી. અને દરેક સંસ્થાઓ તથા વિશ્વકર્મા સમાજે ગુજરાત પોલીસ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.
👉 પંચાલ યુવા સંગઠન
હત્યારા ને કડકમાં કડક સજા થાય તે માટે પંચાલ યુવા સંગઠન તત્પર રહેશે.
ત્રીભોવનકાકા અને એમની પત્નીની હત્યાના કેશમાં ન્યાય અપવાવવા હંમેશા ખડે પગે રહેલ પંચાલ યુવા સંગઠનના દરેક કાર્યકર્તા, મદદગાર થનાર દરેક વ્યકિત અને પ્રસાશનનો આભાર.
પંચાલ યુવા સંગઠન,
ગુજરાત પ્રદેશ
👉 પ્રાઇડ ઓફ પંચાલ ( વિશ્વકર્મા ટીમ )
ગુજરાત પોલીસ ના આ સરાહનીય કાર્ય થી પ્રાઇડ ઓફ પંચાલ ટીમ ગુજરાત પોલીસ તથા નામી અનામી તમામ વ્યક્તિ સંસ્થા નો ખુબ ખુબ આભાર માને છે.








