વર્તમાન સમય મા વિશ્વ વ્યાપી કોરાના રોગ ને કારણે સવત્ર ઓક્સિજન ન મળવા ને કારણે લોકો પોતાની જિંદગી ગુમાવી રહેલ છે આવા સમયે માનનીય શ્રી મનુભાઈ તથા બિદડા સર્વોદય ટ્રસ્ટ ના સહયોગ થી કચ્છ ની સંસ્થા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ કરછ આદિપુર ને ઓક્સિજન કોન્દ્રસ્તતર મશીન ની સહાય આપવામા આવી હતી જે સમાજ ના ગણા લોકોને ઉપયોગી થશે
આ કાર્યક્રમ માં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ કચ્છ ના મંત્રી શ્રી નીતિન દહિસરિયા, પ્રમુખ શ્રી દિનેશ ભારદીયા અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જેને જહેમત ઉઠાવી હતી અને હમેશા સમાજ ના કાર્ય માં અગ્રેસર રહેતા એવાં શ્રીહેમંતભાઈ ગજ્જર દહીંસરિયા સમાજ હેલ્થ કન્વીનર હાજર રહ્યા હતા
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ કરછ આદિપુર ના ટ્રસ્ટી મંડળ / કારોબારી સભ્યો એ બિદડા સર્વોદય ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો


