શ્રી વિશ્વકર્મા સમાજ ના શ્રી મયુરભાઈ સુથાર જે છેલ્લા ઘણા સમય થી રાજકારણ માં સક્રિય છે, હાલ માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતાપાર્ટી ના આદરણીય અધ્યક્ષ શ્રી સી .આર. પાટીલ સાહેબ તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી આણદ જીલ્લા ના ભાજપના મહા મંત્રી તરીકે શ્રી મયુરભાઈ સુથાર ની નિમણુક કરવામાં આવી છે
શ્રી મયુરભાઈ સુથાર ને પ્રમુખ શ્રી, ઉપપ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી અને મંત્રી શ્રી ઓ અને સમાજ ના અગ્રણીયો તરફ થી અભિનદન પાઠવવામાં આવ્યા હતા
શ્રી મયુરભાઈ સુથાર ને પ્રમુખ શ્રી, ઉપપ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી અને મંત્રી શ્રી ઓ અને સમાજ ના અગ્રણીયો તરફ થી અભિનદન પાઠવવામાં આવ્યા હતા
શ્રી વિશ્વકર્મા ન્યુઝ પરિવાર તરફથી શ્રી મયુરભાઈ સુથાર ને ખુબ ખુબ અભિનંદન
માહિતી : હરેશભાઈ ગજ્જર ( અમદાવાદ )
માહિતી : હરેશભાઈ ગજ્જર ( અમદાવાદ )