ભોજપુરી ફિલમ આન, બાન, શાન ના શુટિંગ યુપી માં લાલ જગ્યા પર થઇ રહ્યું છે, આ ફિલમ માં શ્રી વિશ્વકર્મા સમાજ ના સુપરસ્ટાર શ્રી શિવકુમાર વિશ્વકર્માજી શુટિંગ ના સેટ પર પહોચ્યા હતા
ભોજપુરી ફિલમ ના શુટિંગ દરમ્યાન બે સુપરસ્ટારો ની મુલાકાત થઇ હતી જેમાં એક શ્રી વિશ્વકર્મા સમાજ ના સફળ અભિનેતા શ્રી શિવકુમાર વિશ્વકર્મા જી અને બીજા સાઉથ તથા ભોજપુરી ફિલમ ના સફળ વિલન તરીકે ની ભૂમિકા ના આર્ટીસ્ટ અવધેશ મીસરાજી મળ્યા હતા
ટુક સમય માં બને મહાન કલાકરો હવે એકજ ફિલમ માં સાથે જોવા મળશે છે
માહિતી : શિવકુમારવિશ્વકર્માજી ( ઉતરપ્રદેશ )


