આવેદનપત્ર આપી જાહેર રજાની માંગણી કરવામાં આવી.
થોડા દિવસ પહેલા શ્રી વિશ્ચકર્મા ભગવાનની જયંતીની જાહેર રજાના અનુસંધાને પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન, અમદાવાદ શહેરની ટીમ દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપી જાહેર રજાની માંગણી કરવામાં આવી.
જેમાં પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ, મહીલા મોર્ચા ગુજરાત પ્રદેશ, ઉપપ્રમુખ ગ્રીષ્માબેન પંચાલ અમદાવાદ શહેર કારોબારી સભ્યો અજયભાઇ પંચાલ, ક્રુણાલભાઇ પંચાલ, હાર્દિકભાઇ પંચાલ, આનલભાઈ પંચાલ વગેરે હાજર રહ્યા હતા.
ટુંક જ સમયમાં ગુજરાતના દરેક જીલ્લામાંથી આવેદનપત્ર આપવામાં આવશે
માહિતી : શ્રી વિશાલભાઈ પંચાલ ( પંચાલ યુવા સંગઠન )

