શ્રી વિશ્વકર્મા સમાજ (ઉતરપ્રદેશ) ના અને પૂર્વ શિક્ષણ પ્રધાન શ્રી રામ આસરેજી એ હાલ માં અમદાવાદ ની મુલાકાત લીધી હતી
અમદાવાદ માં સમાજ ના અગ્રણીઓ તથા સમાજ ના સમાજ સેવક એવા શ્રી હરેશભાઈ ગજ્જર એ અમદાવાદ માં શ્રી રામ આસરેજી આગમન સત્કાર તથા સ્વાગત કર્યું હતું
