શ્રી વિશ્વકર્મા સમાજ ના "નિધિ વિશ્વકર્મા" એ આપેલ એકતા નો સંદેશ



" નિધિ વિશ્વકર્મા "
             નિધિ વિશ્વકર્મા દ્વારા સમાજ ને એક થવાનો સંદેશ આપવામાં આવ્યો છે. સૃષ્ટિ ની રચના માં શ્રી વિશ્વકર્મા ભગવાન નો મહત્વ નો ભાગ છે. શ્રી વિશ્વકર્મા સમાજ માં જન્મ લેવો તે એક ગર્વ ની વાત છે. વિશ્વ માં જ્યાં પણ નિર્માણ નું કાર્ય થતું હશે ત્યાં વિશ્વકર્મા સમાજ નો અગત્ય નો ભાગ હશે
શ્રી વિશ્વકર્મા સમાજ ને એકતા નો સંદેશ
શ્રી વિશ્વકર્મા સમાજ ને કુશળતા ની વિસ્તાર થી વાત
સનાતન ધર્મ અનુસાર ત્રણ દેવો સુર્ષ્ટિ ચલાવે છે
બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણ દેવો સુર્ષ્ટિ ચલાવે છે
બ્રમાંડ ની ઉત્પત્તિ માં શ્રી વિશ્વકર્માજી નો મહત્વનો ભાગ
શ્રી વિશ્વકર્મા વંશજ એક બ્રામણ છે
વાસ્તુ ની ઉત્પત્તિ શ્રી વિશ્વકર્મા ભગવાને કરી



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું