વિશ્વકર્મા સમુદાય ની થતી અવગણના નું આવેદન પત્ર માનનીય શ્રી વડાપ્રધાનને આપવામાં આવ્યું

               વિશ્વકર્મા સમુદાય ની થતી અવગણના નું આવેદન પત્ર માનનીય શ્રી વડાપ્રધાનને આપવામાં આવ્યું
તમામ માહિતી તમે વિડીઓ માધ્યમ થી મેળવી શકો છો


               અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ હાલની પરિસ્થિતિમાં રાજકીય શક્તિ સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક તેમજ શૈક્ષણિક બાબતોમાં વંચિત છે 
              શ્રી વિશ્વકર્મા સમુદાય બેહાલ બન્યો છે અને તેમનો વંશ પરંપરાગત વ્યવસાય ગુમાવવો પડે છે અને ત્રીજા ચોથા વર્ગના કામદારો જેવી તેથી શ્રી વિશ્વકર્મા સમુદાયની બનાવવામાં આવી છે આવેદનપત્રમાં સાથે જણાવ્યું છે કે શ્રી વિશ્વકર્મા સમાજના વારસાગત કારીગરો માટે અલગથી કેન્દ્રીય મંત્રાલયની સ્થાપના કરી વિશ્વકર્મા સમુદાયના વારસા તથા જતન તેમજ વિકાસ માટેના કાર્ય થાય તેમજ ટેકનિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે વધારામાં જણાવ્યું કે વિશ્વકર્મા સમુદાયના કારીગરોને કાચોમાલ સબસીડી સાથે પૂરો પાડવામાં આવે મહાસભા દ્વારા શ્રી વિશ્વકર્મા સમુદ્રમાં અનેક મુદ્દાઓ આવેદનપત્રમાં આવરી લેવામાં આવ્યા છે







ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું