“સાથ નિભાના સાથિયા – 2” માં શ્રી વિશ્વકર્મા સમાજ ના હોનહાર આર્ટિસ્ટ પ્રકાશ વાઘેલા મહત્વ ની ભૂમિકામાં




      ટુક સમય માં સ્ટાર પલ્સ પર નવું સિરિયલ આવી રહ્યું છે. "સાથ નિભાના સાથિયા - 2" કલાકારો ની મુખ્ય ભૂમિકાઓ માં એક નામ છે શ્રી વિશ્વકર્મા સમાજ ના હોનહાર આર્ટીસ્ટ // પ્રકાશ વાઘેલા //  પ્રકાશ વાઘેલા સિરિયલ ની મુખ્ય ભૂમિકા અનંત ના ભાઈ તરીકે ની ભૂમિકા ભજવે છે, પ્રકાશ વાઘેલા આર્ટીસ્ટ નું કામ ઘણા સમય થી કરે છે અને તે લાઈન નો સારો એવો અનુભવ પણ ધરાવે છે અને કલાકારો ની યાદી માં સારી એવી નામના પણ મેળવી છે.   
                         પ્રકાશ વાઘેલા સાથે મુખ્ય પાત્ર માં હર્ષ નાગર, આકાંક્ષા જુનેજા, અલીરઝા નામદાર, આલિયા નામદાર, જય પાઠક, નાદિયા હિમાની અને રૂપલ પટેલ જેવા મહાન કલાકારો સાથે કામ કરી રહ્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું