વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ અમદાવાદ દ્વારા શોભાયાત્રા


          હાલ ના થોડા સમય પહેલા વિરાટ એકતા સમિતિ  અમદાવાદ  દ્વારા તા. 08/03/2020 ના રોજ " એક થાવ, નેક થાવ, એક એકમ ઉપર ઉભા થાવ" ના ઉદેશય સાથે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું,
                                    જેમાં બહોળી સંખ્યા માં વિશ્વકર્મા વંશજો ઉપસ્થિત રહ્યા હતા . શોભાયાત્રા નો રૂટ અમદાવાદ ના ચાદલોડિયા થી વેજલપુર, સરખેજ, થી થઈ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, રાજકોટ, ધોરાજી, જૂનાગઢ, અને મજેવડી દેવ તણખી દાદાને ધામ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, આ શોભાયાત્રા માં કાર, બાઈક જેવા વાહનો સાથે વિશ્વકર્મા વંશજો મોટી સંખ્યા માં જોડાયા હતા, શોભાયાત્રા ના રૂટ માં ભજન-કીર્તન સાથે પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી,           
        આ પ્રસંગ નું તમામ આયોજન વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું

































ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું