પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા થોડા સમય પહેલા મુખ્યમંત્રી શ્રી ગુજરાત, રાજ્યપાલ શ્રી ગુજરાત, પ્રધાનમંત્રી શ્રી તથા રાષ્ટ્રપતિ શ્રી, ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં લોહાર સમાજ ના ઘર વિહોણા જેવાકે પોતાનું ગામડામાં તથા શહેરમાં કોઈ જાતની મિલકત નહોય તેવાનો સર્વે કરીને આવા પરિવાર ને ઘર આપવામાં આવે અને 17 સપ્ટેમ્બર શ્રી વિશ્વકર્મા પૂજા દિવસ ની રજા જાહેર કરવા આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન - અમદાવાદ દ્વારા ઘર વિહોણા પરિવારો માટે " ઘર નું ઘર " મળે તે માટે સરકાર શ્રી ને આવેદનપત્ર
bySV NEWS
-
0