શ્રી વિશ્વકર્મા સમાજ ના સુપરસ્ટાર ની મુલાકાત // અનેક ફિલ્મો માં કામ કર્યું છે

               

                                                                            

          વિશ્વકર્મા સમાજ ના શિવકુમાર વિશ્વકર્મા ઉત્તર પ્રદેશમાં સારી એવી નામના મેળવી છે ઉત્તર પ્રદેશની ફિલ્મી દુનિયાના સ્ટાર તથા સિંગર શિવકુમાર વિશ્વકર્મા ઘણી ફિલ્મોમાં હીરો તરીકેની ભૂમિકા પણ કરી ચૂક્યા છે જેમાં બહુ જ વખણાયું ફિલ્મોમાં કિલર શૂટઆઉટ, કાનપુર અને વેબ સીરીઝ જેવી ફિલ્મો મા હીરો તરીકે ની ભૂમિકા ભજવી ચુક્યા  છે વેબસિરીઝ ફિલ્મનું પ્રમોશન વારાણસીના ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું તેણે શ્રી વિશ્વકર્મા ભગવાન ઉપર બનાવેલ સોંગ આલ્બમ " મહિમા મહાન બાબા કા " ગીત પણ ગાયા છે . શિવકુમાર વિશ્વકર્મા જ્યાં પણ ગયા તેમનું સન્માન કરવામાં આવ્યું અને ચાહકોની ભીડથી ઘેરાયેલા રહ્યા હતા






ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું