વર્તમાન કોરોના કાળ માં બાળકો ને શિક્ષણ કઈ રીતે આપવું ! પંકજભાઈ દહિસરિયા

             

  • જયારે શાળા બંધ છે તે દરમ્યાન કઈ રીતે બાળકો ને શિક્ષણ આપી શકાય ?
  • ક્યા ક્યા માધ્યમ થી શિક્ષણ આપી શકાય ?
  • મોબાઈલ ફોન ના હોય તો બાળકો કેવી રીતે શિક્ષણ મેળવી શકે ?
  • વર્તમાન સમય માં શિક્ષણ નું શું મહત્વ છે ?
  • આ બધા પ્રશ્નો ના જવાબ માટે ઉપર આપેલ વિડીઓ માં કલીક કરી ને જોઈ શકાય છે અને તમામ પ્રશ્નો ના જવાબ મેળવી શકશો
                ર્તમાન સમય માં જયારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બાળકો ને શિક્ષણ કઈ રીતે મળે તેના વિષે ચર્ચા કરીશું શ્રી ગુર્જર સુથાર સમાજના શ્રી પંકજભાઈ મહેન્દ્રભાઈ દહીસરિયા સાથે. જે છેલ્લા ૨૫ વર્ષ થી શિક્ષણ સાથે જોડાયેલ છે અને એજ્યુકેશન માં એમ.એ.કરેલું છે જે કચ્છ ના ભુજ તાલુકા માં માધાપર ગામે શ્રી એમ.એસ.વી. હાઇસ્કુલ માં અર્થશાસ્ત્ર અને  ઈગ્લીશ ના વિષય સાથે ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ને ભણાવે છે


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું