રંગ છે રાજકોટ ફેસબુક પેજ ઉપર હવે જોવા મળશે શ્રી વિશ્વકર્મા સમાજના કોમેડી કલાકાર જય છીનીયારા

         


              સાત વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર ભારતનો સૌથી યુવાન હાસ્ય કલાકાર રાજકોટ ના જય છનિયારા કે જેને ફક્ત 6 વર્ષની ઉંમરે જ સ્ટેન્ડઅપ કોમેડી માં પોતાની સફર ની શરૂઆત કરી દીધી હતી અને થોડા જ સમય માં જ સ્ટાર વન ચેનલ પર લાફ્ટર ચેલેન્જ શો માં ભાગ લઇ પોતાની કોમેડી થી પુરા ભારત ને મંત્રમુગ્ધ કરી દીધેલ.


              કોમેડી અને પોઝિટિવિટી ની મિસાલ એવા જય છનીયારા ને માણવો એક લ્હાવો છે જે હવે રંગ છે રાજકોટ ફેસબુક પેજ પર ટૂંક સમયમાં જ જોવા મળશે.








ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું