કહેવાય
છે કે મોર ના ઇંડા ચીતરવા ના પડે.
જય શ્રી
વિશ્વકર્મા
આજે શ્રી
વિશ્વકર્મા સમાજ ના એક એવા વ્યક્તિ ને મળીએ જેઓએ દેશ અને વિદેશ માં શ્રી
વિશ્વકર્મા સમાજ નું નામ અને બનાસકાંઠા નું નામ રોશન કર્યું છે
બનાસકાંઠાના ભાભર
ના કુવાળા ગામના જયંતીભાઈ શિવરામભાઈ સુથાર ચાંદી ધાતુને તાંબાના પતરા ઉપર હથોડી
અને ટાકડા વડે નકશીકામ કરી ચિત્ર માં પ્રાણ પૂરે છે. ધોરણ દશ પાસ જેન્તીભાઈ કલા કારીગીરી ની આજે રાજ્ય અને રાષ્ટ્ર સીમા ઓળંગી વિદેશમાં પણ ક્લા
કારીગીરી ના વખાણ થાય છે જેન્તીભાઈ ને અનેક સન્માનો થી સન્માનિત કરવામાં આવ્યા છે
અને જાણીતા અનેક ન્યૂઝ મીડિયા એ તેઓ ના કામ ની નોંધ પણ લીધી છે જેન્તીભાઈ ના
જણાવ્યા મુજબ આજે આધુનિક યુગમાં નકશીકામ ની માંગ વધી રહી છે આ કામ બહુ ઝીણવટ નું
હોય છે નાની સરખી ભુલ આખા કામ ઉપર પાણી ફરી વળે છે. એક સામાન્ય ચિત્ર તૈયાર કરતાં
ત્રણથી ચાર મહિના જેવો સમય લાગે છે












ખુબ ખુબ આભાર કલાકાર ની કદર કરી સાથ સહકાર આપવા બદલ
જવાબ આપોકાઢી નાખો