- પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ( વિશ્વકર્મા ટીમ ) દ્વારા પ્રસ્તુતિ
- " નમસ્તે ડોક્ટર સાહેબ " પોગ્રામ
- ડાયબીટીસ ના રોગ થી કેવી રીતે બચવું અને શું ધ્યાન રાખવું
- મેડીકલ ક્ષેત્ર ના તજજ્ઞ ડોકટરો વચ્ચે વાર્તાલાપ
- ડો. ધર્મેન્દ્ર પંચાલ ( ડાયબીટીસ, ઓબેસીટી, અને હોર્મોન્સના નિષ્ણાત )
- ડૉ. જય પંચાલ ( દુખાવાની સારવાર ના સ્પેશિયલિસ્ટ )
- ઓનલાઈન ફેસબુક લાઇવ પોગ્રામ દરશનિવારે રાત્રે આઠ કલાકે
- ડાયબીટીસ રોગ કોને કહેવાય ?
- શરીર માં ડાયબીટીસ નો રોગ શા માટે થાય છે ?
- ડાયબીટીસ કેટલા પ્રકાર ના હોય છે ?
- ડાયબીટીસ ના લક્ષણો શું હોય છે ?
- ડાયબીટીસ ઘેર માપો અને લેબોરેટરી ના રીપોટ માં ફરક હોય છે ?
- તમામ પ્રશ્નોના જવાબ ઉદાહરણ સાથે