ગુજૅર સુથાર સમાજ શિક્ષણ સમિતિ ધાંગધ્રાવિનામૂલ્યે ચોપડાનું વિતરણ

ગુજૅર સુથાર સમાજ શિક્ષણ સમિતિ ધાંગધ્રા

              વિનામૂલ્યે વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ ૧ થી ૧૨ ધોરણના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવા માટે આવેલ તારીખ 7 /8/ 2020 થી 25/8/2020 સુધી રાખવામાં આવેલ


                આ આયોજનમાં સમાજના પ્રમુખ મંત્રી અને ખજાનચીની ખાસ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ શિક્ષણ સમિતિના પ્રમુખ શંભુભાઈ મહાદેવભાઇ કાંજીયા અને તેમની સમગ્ર સમિતિ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્યો કરતા આવ્યા છે બાર મોહોત્સવ ઇનામ વિતરણ અને અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ના આયોજન શિક્ષણ સમિતિ ધાંગધ્રા ખાતે કરે છે

માહિતી : શંભુભાઈ મહાદેવભાઇ કાંજીયા









ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું