કીડની ના રોગ થી કેવી રીતે થાય છે અને આ રોગ થી કેવી રીતે બચી શકાય તે વિષે ની તમામ માહિતી માટે નીચે આપેલ વિડીઓ જોવાનું ચુકતા નહિ
જય વિશ્વકર્મા દાદા પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ( વિશ્વકર્મા ટિમ ) લઈ ને આવી રહી છે . ફેસબુક લાઈવ ના માધ્યમ થી “ નમસ્તે ડોક્ટર સાહેબ " ( ભાગ 3 ) મેડીકલ ક્ષેત્ર ના તજજ્ઞ ડોક્ટરો વચ્ચે વાર્તાલાપ ડોકટર દ્વારા સવાલોની પ્રસ્તુતિ અને ડોકટર દ્વારા સાચું માર્ગદર્શન . ડૉ . જય પંચાલ M.B.E.S.D.N. B , P. , D.P.4 , F.I.P.M , F.E.SD ( India , UK , Germany , Romania ) ( Eulale mediell zu @ re ) si zūd UMA M.B.E.S , M.D. D.N.B ( MUMBAI ) ( કિડની ના રોગોના રોગોના નિષ્ણાત ) તો આ વખતે નો વિષય છે કિડની ના લીધે થતા રોગ - વિશે વિશેષ માર્ગદર્શન આપવા માં આવશે . તેમજ તમે કૉમેન્ટ માં તમારા પ્રશ્નો લખી શકો છો અને જવાબ મેળવી શકો છો આપ આના વિષે અગાઉથી પ્રશ્નો પૂછવા અને માર્ગદર્શન મેળવવા માટે નીચે આપેલા નંબર પર ડૉ . જય પંચાલ ને વોટ્સએપ કરી શકો છો . ફોન નંબર : 7480908090 તારીખ : 25/07/2020 શનિવાર રાત્રે 8 કલાકે હો પ્રોગ્રામ નિહાળવા માટે અમારી નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જોડાઓ અને આ મેસેજ વધુમો વધુ શેર કરો જેથી અન્યને પણ લાભ થાય . નોંધ : નમસ્તે ડોક્ટર પ્રોગ્રામ દર શનિવારે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ના પેજ પર અલગ - અલગ ક્ષેત્રના વિશ્વવિખ્યાત ડોક્ટરો લાઈવ આવશે અને અલગ અલગ રોગો ના વિશે માહિતી આપશે તો આ પેજને વધારે ને વધારે શેર કરો અને લાઈક કરો . https://www.facebook.com/groups/561285880973683/?ref=share

