કચ્છ ગુજૅર સુતાર જ્ઞાતિ ના સોલગામા પરિવાર ની પરિચય પુસ્તિકા નુ વિમોચન

         કચ્છ ગુજૅર સુતાર જ્ઞાતિ ના સોલગામા પરિવાર ની પરિચય પુસ્તિકા નુ વિમોચન ભુજ માં આવેલ શ્રી વિશ્ચકૅમા મંદીરે તા 24 / ૦૮ / ૨૦૨૦  ના યોજવામા આવ્યુ .જેમા કોવિડ19  સરકાર શ્રી ના નિયમો ને ધ્યાને રાખી માસ્ક પહેરી સ્યોશીયલ ડીસ્ટન્સ જાળવી અને પુસ્તિકા વિતરણ કરવા મા આવિ હતી   

          જેમા હિરાભાઇ સોલગામા અમદાવાદ તરફથી આ કામની જહેમત ઉઠાવી હતી. પુસ્તિકા મા લગભગ ગુજરાત ના તમામ સોલગામા પરિવાર નો સમાવેસ કરવા મા આવ્યો છે અને પરિવાર ના તમામ કુટુંબ ના સહકાર થી આ ગૃંથ તૈયાર થયો છે  


                કચ્છ ના સોલગામા કુળ ના મંદીર ચામુંડા દેવી રેહાના ટૃસ્ટી બિપીનભાઇ એસ સોલગમા,  દીપકભાઇ એલ સોલગમા તથા તમામ પરિવારે માહીતિ પુરી પાડવા મા સહકાર આપ્યો હતો
ખાસ તો લોકડાઉન મા વોટઅપ્પ  ના માધ્યમથી તમામ માહિતી પુરી પાડવામા આવિ હતી


         આ કાયૅ બદલ હીરાભાઈ તથા તેમની ટીમ નો કચ્છ પરિવાર ના તમામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો
આ પુસ્તિકા ના વિમોચન માં શ્રી વિશ્ચકૅમા મંદીર ના ટૃસટી શ્રી જેન્તીભાઇ પીનારા હાજર રહી સહયોગ  આપ્યો હતો. આજરોજ ગુજૅર સુતાર જ્ઞાતિ ના સોલગામા પરિવાર ની પરિચય પુસ્તિકા નુ વિમોચન ભુજ શ્રી વિશ્ચકૅમા મંદીરે તા 24 8 ના યોજવામા આવ્યુ જેમા કોવિડ 19 સરકાર શ્રી ના નિયમો ને ધ્યાને રાખી માસ્ક પહેરી સ્યોશીયલ ડીસ્ટન્સ જાળવી અને પુસ્તિકા વિતરણ કરવા મા આવિ જેમા હિરાભાઇ સોલગામા અમદાવાદ તરફથી આ કામની જહેમત ઉઠાવી હતી પુસ્તિકા મા લગભગ ગુજરાત ના તમામ સોલગામા પરિવાર નો સમાવેસ કરવા મા આવ્યો છે અને પરિવાર ના તમામ કુટુંબ ના સહકાર થી આ ગૃંથ તૈયાર થયોછે કચ્છ ના સોલગામા કુળ ના મંદીર ચામુંડા દેવી રેહાના ટૃસ્ટી બિપીનભાઇ એસ દીપકભાઇ એલ તથા તમામ પરિવારે માહીતિ પુરી પાડવા મા સહકાર આપ્યો હતો ખાસ તો લોકડાઉન મા વોત્સેહપ ના માધ્યમથી પુરી પાડવામા આવિ હતી આ કાયૅ બદલ હીરાભાઈ તથા તેમની ટીમ નો કચ્છ પરિવાર ના તમામ લોકોએ આભાર વ્યક્ત કયોૅ હતો. જેમા શ્રી વિશ્ચકૅમા મંદીર ના ટૃસટી શ્રી જેન્તીભાઇ પીનારા હાજર રહી સહયોગ  આપ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું