GHP ગ્રુપ દ્વારા આયોજિત શુદ્ધ ઘી–ડ્રાયફ્રૂટ અડદિયા વિતરણ યોજના સમાજમાં ઉત્સાહજનક પ્રતિસાદ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. માત્ર 5 દિવસના ટૂંકા સમયમાં કુલ 1300 કિલો અડદિયાનું વિતરણ કરવામાં આવ્યું, જે સમાજની એકતા અને વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બન્યું. આ સમગ્ર કામગીરી NO PROFIT – માત્ર સમાજ સેવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી. અડદિયાને મળેલા પ્રેમ, સહકાર અને વિશ્વાસ બદલ તમામ જ્ઞાતિજનોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
📞 ઓર્ડર માટે: 81282 24365
અહેવાલ : હિરેનભાઈ કલોલિયા, રાજકોટ

