BREAKING : રાજકોટ માં “ શ્રી વિશ્વકર્મા કપ ” નું ધમાકેદાર આયોજન

 ક્રિકેટ પ્રેમીઓ માટે છેલ્લા બે વર્ષ થી કોરોના ના કારણે, ક્રિકેટ ની મજા થી વંચીત રહ્યા હતા. હાલ હવે ધીરે ધીરે પરિસ્થિતિ કાબુ માં છે અને ,જનજીવન ફરીથી ધબકતું થયું છે. અને સરકાર શ્રી તરફથી તમામ છૂટ આપવામાં આવી છે ત્યારે ,હવે ક્રિકેટ પ્રેમીઓ ની આતુરતા નો અંત આવી ગયો છે.



   શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા પ્રથમ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ “ શ્રી વિશ્વકર્મા કપ ” નું ધમાકેદાર આયોજન શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ , શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ તથા અન્ય સહયોગી સંસ્થાઓના સાથ - સહકારથી સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિના યુવાનો માટે કરવામાં આવેલ છે . તા . ૦૪/૦૫/૨૦૨૨ થી તા . ૧૧/૦૫/૨૦૨૨ સ્થળ : રાજકોટ જીમખાના કલબ



    રજીસ્ટ્રેશન માટે સંપર્ક ચંદન વુડન વર્કસ , ૨ - વૈદવાડી , રાજકોટ . 

જેન્તીભાઇ તલસાણીયા – મો . ૯૮૨૪૪૮૩૩૬૭ – 

શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર મો. ૮૪૦૫૮૪૦૫૦૮ રજીસ્ટ્રેશન તા. ૨૫/૦૪/૨૦૨૨ સુધી ચાલુ રહેશે . આયોજક : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ - રાજકોટ 

Chief Editor : Gajjar Umesh



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું