🙏🙏 મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ
🌹🌹 નવા વર્ષમાં સુખ,સંપતિ, આયુષ્ય,સલામતી,સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. 💐💐💐
🌸🌸 નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ,શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામના.... 🌺🌺🌈
🤝🏻 નૂતન વર્ષાભિનંદન 🤝🏻
👩👩👧
ગજ્જર ઉમેશકુમાર & પરિવાર
ચીફ એડિટર : SV NEWS
(Shree Vishwakrama News)
👉🏻 Email : shree.v.news@gmail.com
👉🏻 https://youtube.com/c/ShreeVishwakarmaNews
👉🏻 https://shreevnewsgroup.blogspot.com
પ્રમુખશ્રી : પ્રાઇડ ઓફ પંચાલ (કચ્છ જિલ્લા)
શ્રી વિશ્વકર્મા સ્પોર્ટ્સ ગ્રુપ - કચ્છ
સહયોગી : SV GROUP
(શ્રી વિશ્વકર્મા સમાજ - ગુજરાત)