ધારી માં ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન

    પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા અમદાવાદ માં મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ના મોટી સંખ્યામાં લોકો એ આ કેમ્પમાં લાભ લીધો હતો. આ આ કેમ્પ થી ઘણા સમાજ ના લોકો ને લાભ થયો હતો.
   આ સેવા ના કાર્ય આગળ વધારવા માટે અને વધુ લોકો ને આનો લાભ મળે તે હેતુ થી હવે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા  "ધારી" માં  ફ્રિ મેડિકલ કેમ્પ કરવામાં આવી રહ્યો છે. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ડો. જયભાઈ પંચાલ (દુખાવા ના રોગ સ્પેશિયલિસ્ટ) તથા તેમની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવશે અને તેમનું માર્ગદર્શન કરશે જેમાં શરીર માં અલગ અલગ દુખાવા ના રોગો ને પેનકીલર દવાઓ ના આપતા ટેકનોલોજી ની મદદથી સારવાર કરવામાં આવશે

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું