શ્રી વિશ્વકર્મા સમાજ ના કોરોના વોરીઅર્સ તથા ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું
શ્રી ગુજૅર સુથાર જ્ઞાતિ મહિલા મંડળ આદિપુર કચ્છ દ્વારા શ્રી વિશ્વકર્મા સમાજ ના કોરોના વોરીઅર્સ તથા દેશના પ્રતિષ્ઠિત SKOCH GRUP દ્વારા એવોડ થી સન્માનિત નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ના શ્રી જે. એન. પંચાલ સાહેબ તથા કરછ જિલ્લા ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ને ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી બનવા બદલ શ્રી ગુજૅર સુથાર જ્ઞાતિ મહિલા મંડળ આદિપુર કચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં શ્રી ગુજૅર સુથાર જ્ઞાતિ મહિલા મંડળ આદિપુર કચ્છ ના શ્રી બિનાબેન સિતાપરા , શ્રી લતાબેન દહીસરીયા , શ્રી રસિલાબેન અગારા દ્વારા સનમાન કરવામાં આવ્યું હતું
માહિતી : હરેશભાઈ ભારદીયા ( આદિપુર)





