શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ – રાજકોટ તથા સહયોગી સંસ્થાઓ ના સહકાર થી કોરોના (COVID-19) ગ્રસ્ત જ્ઞાતિ જનો માટે આઈસોલેસન સેન્ટર

        



          શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ – રાજકોટ તથા સહયોગી સંસ્થાઓ ના સહકાર થી કોરોના (COVID-19) ગ્રસ્ત જ્ઞાતિ જનો માટે આઈસોલેસન સેન્ટર તા ૯ / ૯ / ૨૦૨૦ ને બુધવાર ના અગ્રસચિવ, કલેકટર. કમિશનર શ્રી ની હાજરી માં શરુ કરવામાં આવ્યું

         


             શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ – રાજકોટ દ્વારા રાજકોટ માં જ્ઞાતિય સ્તર પર સૌથી પહેલું  કોવિડ-19 આઈસોલેસન સેન્ટર નું આરોગ્ય સચિવ મેડમ જયંતિ રવિ દ્વારા ખૂલું મુકવામાં આવ્યું જેમાં કોરોના સ્કર્મિત જ્ઞાતિજનો ને રહેવા જમવાની નિશુલ્ક સગવડ આપવામાં આવશે

           


સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિજનો માટે અહી ૩૦ બેડ ની સુવિધા રાખેલ છે જેમાં કોરોના ગ્રસ્ત એવા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિજનો લાભ લઇ શકશે

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું