ચાલો મિત્રો આજે મળીએ શ્રી વિશ્વકર્મા સમાજ ના એવા નવયુવાન ને જે ફ્રી સમય માં કાઈ નવું કરવાનું વિચારે છે
આ યુવાન નું નામ છે "યશ ગજ્જર" અમદાવાદ ના યશ ગજ્જર એ એક યુટ્યુબ ચેનલ ની શરૂઆત કરી છે. જેમાં સેકનહેન્ડ કાર ની માહિતી, કાર નો દેખાવ, કાર ની કિંમત વિશે ની તમામ માહિતી આપવામાં આવે છે. અમદાવાદ ના યશ ગજ્જર પોતે જાતે બ્રોકર પાસે જઈને કાર વિશે ની તમામ માહિતી મેળવે છે અને આ એકઠી કરેલી તમામ માહિતી ને વિડીયો માધ્યમ થી રજૂ કરે છે

