શ્રી વિશ્વકર્મા સોશીયલ ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ કાર્યકર્મ


         શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ આદિપુર - કચ્છ દ્વારા ૨૦૧૭ માં શ્રી વિશ્વકર્મા પુરાણ નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા ના શ્રી જયંતીભાઈ શાસ્ત્રીજી દ્વારા કથાનું રસપાન કરાવામાં આવ્યું હતું જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ બહોળી સંખ્યા માં  ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ સાથે આ પોગ્રામ ને માણ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું