પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા અમદાવાદ ટીમ દ્વારા દર સાલ ની જેમ આ દિવાળી પર્વ સમયે અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તાર ના ફૂટપાથ પર વસતા જરૂરિયાતમંદ પરિવાર ની મહિલા – પુરુષ અને બાળકો માટે જૂના-નવા કપડાં, ધાબડા, બુટ-ચંપલ, ગરમ કપડાં,અને રમકડા નું વિતરણ કરવાનું આયોજન પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા કરવા માં આવેલ છે.
આ કાર્ય થી વધુ માં વધુ માં જરૂરિયાત મંદ ને દર્શાવેલ જરૂરિયાત વસ્તુઓ નો લાભ મળે અને તે પરિવાર ને પડતી અમુક તકલીફો માં સહભાગી થઇ દિવાળી પર્વ ની સાચી ઉજવણી કરીયે. તો દરેક શ્રમિક પરિવાર ને વિનંતિ કે આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરી તમારી પાસે પડી રહેલ બિન જરૂરિયાત નવી-જૂની વસ્તુ ઑ ને નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી જે તે દર્શાવેલ વસ્તુ એકઠી કરી તા. 31-10-2020 સુધી* પહોચાડી આ સેવા ના કાર્ય માં સહભાગી થવા અપેક્ષા. તમારી આપેલી એક એક વસ્તુ કોઈ જરૂરિયાત મંદ પરિવાર ની હસી અને ખુશી બની શકે છે.
(નરોડા-નિકોલ-વસ્ત્રાલ-મણિનગર)
સુનિલ પંચાલ-6356016496
મયંક પંચાલ- 8849507677
શૈલેષ પંચાલ- 9586808484
કેતન પંચાલ- 9725367056
તેજેન્દ્ર પંચાલ-9624480611
યશ પંચાલ- 9998744209
હસમુખ પંચાલ- 9978254767
(રાણીપ,વાડજ,ચંદલોડિયા)
સુનિલ પંચાલ-9029248143
હાર્દિક પંચાલ-9723368656
રાકેશ પંચાલ- 9724177305
સાગર પંચાલ-7567703845
(કુહા-કણભા-કઠલાલ-દહેગામ)
રોનક પંચાલ-9725668869
અભી પંચાલ-8401447740
મિલન પંચાલ-9998267591
શરદ પંચાલ-9712148002
કર્મ પંચાલ-7201870157
ઉપર દર્શાવેલ એરિયા વાઇઝ સંપર્ક કરી આપ આપની પાસે પડી રહેલ દર્શાવેલ બિન જરૂરિયાત વસ્તુ પહોંચાડી સાથ સહકાર આપવા વિનંતી.
" જય વિશ્વકર્મા દાદા"
પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ
અમદાવાદ
