ઉત્તરપ્રદશ ના નિધિ વિશ્વકર્મા એક સંસ્થા ચલાવે છે જેમનું નામ છે " એક્ટિવ ગ્રીન "
આ સંસ્થા નું કાર્ય પર્યાવરણ, પક્ષી અને વુર્ક્ષો ને બચાવવા નું કાર્ય કરે છે, હાલમાં નિધિ વિશ્વકર્મા એ નવા પ્રોજકટ ની શરુઆત કરી છે જેમાં નાની બાળા અો ને શારીરિક, માનસિક, અધ્યાત્મિક અને સામાજિક મજબુત બનાવાનું કાર્ય કરી રહ્યા છે