17-9-2020 ના રોજ વિશ્વકર્મા પૂજન દિવસ // પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન // દાદા ની પૂજા આરતી

       જય વિશ્વકર્મા દાદા

17 સપ્ટેમ્બર 2020 ના રોજ વિશ્વકર્મા પૂજન દિવસ પર પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) દ્ધારા શિવાજી ચોક કેનાલ રોડ વિશ્વકર્મા મંદિર માં વિશ્વકર્મા દાદા ની પૂજા આરતી કરવામાં આવી તેમજ મંદિરના ટ્રસ્ટી તેમજ પૂજારી શ્રી નું સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી નરોડા  વિશ્વકર્મા ચોક ખાતે વિશ્વકર્મા દાદા નું પૂજન કરવામાં આવ્યું..





આજના આ શુભ પ્રસંગે પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ ના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વકર્મા દાદા પૂજા કરી અને વિશ્વકર્મા સમાજ એક મંચ પર આવે અને વિશ્વકર્મા સમાજનું સંગઠન મજબૂત બને એવી દાદા ને પ્રાર્થના કરી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું