હાલ માં શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ રાજસ્થાન ના ઉદયપુર વિભાગ ની એક મીટીંગ રાખવામાં આવી હતી આ મીટીંગ માં રાજસ્થાનના ઉદયપુરમાં હોસ્ટેલ અને શ્રી વિશ્વકર્માજી ના મંદિર નિર્માણ નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો આ મીટીંગ માં શ્રી મેવાડા સુથાર સમાજ ના કોર મીટીંગ ના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા અને આ વખત ના અધ્યક્ષ નો ચુનાવ પણ કર્યો હતો જેમાં શ્રી વાલજીભાઇ સુથાર ની અધ્યક્ષ સ્થાને પસંદગી કરવામાં આવી હતી શ્રી વાલજીભાઇ સુથાર અધ્યક્ષ સ્થાન નો હોદો સભાળતા ની સાથે જ ઉદયપુરમાં હોસ્ટેલ અને શ્રી વિશ્વકર્માજી ના મંદિર નિર્માણ માટે અગિયાર લાખ ના દાન ની જાહેરાત કરી હતી
================================







