શ્રી વિશ્વકર્મા જ્યંતી ના દિવસે VTV ના એક પ્રોગ્રામ માં વિદ્વાન શાસ્ત્રી શ્રી ડો. મહેન્દ્ર ભાઈ પંડયા દ્વારા શ્રી વિશ્વકર્મા સમાજ ઉપર એક અભદ્ર ટીપણી કરવામાં આવી હતી જેના શ્રી વિશ્વકર્મા સમાજ ઉપર ઘેરા પડગા પડ્યા હતા અને સમાજ સાથે મળી ને એકજ શૂર માં માફી ની માંગ કરી હતી. જેમાં સમાજ ના અગ્રણીઓ અને સમાજ ના સાધુ સંતો દ્વારા આ વિશે સ્પષ્ટતા માંગી હતી અને VTV ના માધ્યમ થી માફી ની માંગ કરી હતી. જે ના અનુસંધાને આજે સવારે VTV ના પ્રોગ્રામ માં શાસ્ત્રી શ્રી ડો. મહેન્દ્ર પંડ્યા દ્વારા પોતાની ભુલ સ્વીકારી અને માફી માંગી હતી.
VTV ના માધ્યમથી શાસ્ત્રી શ્રી ડો. મહેન્દ્ર પંડ્યા દ્વારા પોતાની ભુલ સ્વીકારાઈ
bySV NEWS
-
0
