મહેસાણા જિલ્લા ના કડી મુકામે મિટીંગ નુ આયોજન

સમાજ ના વિકાસ મા સાથ-સહકાર આપવા માટે એક  મિટીંગ નુ આયોજન 
    મહેસાણા જિલ્લા ના  કડી મુકામે  તા.21 જાન્યુઆરી 2021 ના રોજ "અખિલ વિશ્વકર્મા યુવા સંઘ, કડી. દ્વારા "યુનિટી ઑફ વિશ્વકર્મા " ની સાથે જોડાઈ સમાજ ના વિકાસ મા સાથ-સહકાર આપવા માટે એક  મિટીંગ નુ આયોજન કરવા  મા આવેલુ હતું.

    આ મિટીગ મા ગુજરાત ના વિવિધ જિલ્લા માથી શ્રી વિશ્વકર્મા ભગવાન ના વંશજ 5 પુત્રો જેવા કે કડિયા, સુથાર, લુહાર  વગેરે સમાજ ના અગ્રણી મહાનુભાવો એ હાજર રહ્યા હતા. સમાજ ના અગ્રણીયો એ પોતાના વિચારો રજુ કર્યા હતા, અને સમાજ ને એક સાથે આવવાનું આહવાન કર્યું હતું.   આ કાર્યકમ ને સફળ બનાવામાં સમાજ ના તમામ લોકો એ સારો સાથ સહકાર આપ્યો હતો, આ કાર્યકમ ની અતિમ માં  શ્રી વિશ્વકર્મા દાદા ના આશીર્વાદ વચન અને પ્રસાદ ગ્રહણ કરી ને કાર્યક્રમ ની પૂર્ણહુતી કરી હતી.

માહિતી : સુનીલભાઈ ગજ્જર ( દત્રેજ )



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું