શ્રી વિશ્વકર્માજી નું મંદિર સૌથી પુરાણું મંદિર


ચાલો જોઈએ ભોરારા મંદિર નો ઈતિહાસ



            આ ગુજરાત નું સૌથી પુરાણું મંદિર માનું શ્રી વિશ્વકર્મા નું આ એક મંદિર છે જે શ્રી રામજીભાઈ કેશવજીભાઇ સુથાર (દહીસરીયા) જે બ્રિટીશ સરકાર માં સારા એવા કોન્ટ્રાક્ટર હતા, જેને મંદિર ની સ્થાપના ૧૯૦૧ માં કરી અને જયારે આ મંદિર નો જીનોધાર ૨૦૧૫ માં થયો,  આ મંદિર નું મહત્વ ઈલોરગઢ પછી નું માનવામાં આવે છે અહી શ્રી વિશ્વકર્મા દાદા ની મૂર્તિ યુવા અવસ્થા વખત ની છે અને સાથે લક્ષ્મીનારાયણ ભગવાન અને કેશેસ્વર મહાદેવ (જે શ્રી રામજીભાઈ ના પિતાજી કેશવજીભાઈ ના નામ ઉપર થી પડ્યું) (શંકર ભગવાન) નું મંદિર પણ સાથે છે આ શ્રી વિશ્વકર્મા પરિવારે એકવાર આ મંદિર ની અચૂક મુલાકાત લેવા જેવી છે 









ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું