શ્રી વિશ્વકર્મા એક્ટીવીટી મંચસમાજના બાળકોની કલાને વાચા આપવા માટેનું માધ્યમ



શ્રી વિશ્વકર્મા એક્ટીવીટી મંચ

સમાજ ના બાળકો ની એક્ટીવીટી ને વાચા આપવા માટે નું માધ્યમ

બાળકોમાં છુપાયેલી અદભૂત શક્તિને લાવવાનો પ્રયાસ


નાટક, અભિનય, રાસગરબા, ચિત્ર, મહેદી, માટીકામ, જોક્સ વગેરે

બાળકો ની અવનવી એક્ટીવીટી જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો

તમામ માહિતી ધાર્મિકભાઈ પંચાલ તરફથી આપવામાં આવી
https://youtu.be/h3If_TUW7KI 🟢 વિશ્વકર્મા સમાજના તમામ જ્ઞાતિબંધુઓને જણાવતાં આંનદ થાય છે કે આપણાં બધાના સાથ સહકારથી આપણે *"શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ"* નું *Youtube* માં ચેનલ બનાવવા જઈ રહ્યાં છીએ. જેમાં આપણાં સમાજના બાળકોની પ્રવૃત્તિ ને આપણે અહીં વાચા આપીશું. આપણાં સમાજના બાળકમાં રહેલી અદભુત શક્તિને બહાર લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. તેમાં તમે બાળકના *એક પાંત્રીય અભિનય, ગરબા, ચિત્ર સ્પર્ધા, મહેંદી , માટીકામ, કોઈ વિષય પર બોલવાની સ્પર્ધા* વગેરેનો આપણે આ મંચ દ્વારા અપલોડ કરીશું. તમારા સાથ સહકારની અપેક્ષા સહ. 🟢 આવી અવનવી એક્ટિવિટી જોવા અમારી ચેનલને *સબસ્ક્રાઇબ* કરી *શેર* કરો 🟢 આપ પણ આ મંચ પર આપણા બાળકની એક્ટિવિટી મુકવા માંગતા હોય તો આપનો વિડીયો અમને મોકલી આપવા વિનંતી... 🟢 પંચાલ વિષ્ણુભાઈ ડી. વિરમગામ (ચિઠોડા) મો - 9909265662

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું