કોરોના યોધ્ધા પશ્વિમ કચ્છ ના ડીવાયવાયએસપી શ્રી જે.એન.પંચાલ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ ના શ્રી ભાવિન સુથાર સાહેબ નું સન્માન

               કોરોના યોધ્ધા પશ્ચિમ કચ્છ ના   ડીવાયવાયએસપી શ્રી જે.એન.પંચાલ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ ના શ્રી ભાવિન સુથાર સાહેબ નું  સન્માન કરવામાં આવ્યું



કોરોના યોધ્ધા પશ્વિમ કચ્છ ના ડીવાયવાયએસપી શ્રી જે.એન.પંચાલ સાહેબના પ્રધાનમંત્રી જન કલ્યાણકારી પ્રસાર અભિયાન અને પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ ના શ્રી ભાવિન સુથાર સાહેબ નું પ્રધાનમંત્રી જનકલ્યાણ કારી યોજના પ્રસાર અભિયાન ના દિલ્લી થી એડ મુકેશ શર્મા રાષ્ટ્રીય અધ્યક અને જયકરન ડબાસ રાષ્ટીય મહાસચિવ સાથે આશિકાબેન ભટ્ટ રાષ્ટીય સચિવ દ્વારા સન્માન કરવામાં આવ્યું



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું