ભાવનગર ગુજૅર સુથાર જ્ઞાતિ સાથી સહાય યોજના હેઠળ હેલ્પીંગ હેન્ડ ગ્રુપ આયોજીત ( બુક વિતરણ ) સવિનય સહ જણાવવા નુ કે હેલ્પીંગ હેન્ડ ગ્રુપ ના સભ્યો ના સાથ સહકાર ના માધ્યમ થી આજની આ કોરોના ની મહામારી ના સમય માં આપણા ગુર્જર સુતાર જ્ઞાતિ ના અભ્યાસ કરતા વિધાઁથી ભાઇ બહેનો જે ધોરણ 1 - થી - 12- માં પાસ થયેલ છે તેને રાહતદરે નોટ બુક વિતરણ કરવા નું આયોજન કરેલ છે તો આપણા હેલપીંગ હેન્ડ ગ્રુપ ના તમામ સભ્ય મિત્રો અને આ કાર્યો મા આપણા ભાવનગર ગુર્જર સુતાર જ્ઞાતિ ના મિત્રો આ માં સહભાગી થવા ઈચ્છુક હોય તેઓ પણ આ નોટબુક વિતરણ મા સ્વેછીક ફાળો આપી સ્વેચ્છાએ જે યોગ દાન આપવુ હોય તે આપી શકશે ખાસ નોધ-- આજની કોરોનાની મહામારી ની પરિસ્થિતિ મા અમુક સ્કૂલમાંથી છેલ્લી પાસ થયેલ ધોરણ ની માકૅશીટ આપવામાં આવેલ નથી તેવા સંજોગોમાં તેજ ધોરણમાં અગાઉ લેવાયેલી પરીક્ષા ની માકૅશીટ લાવશો તો પણ ચાલશે અને જેની છેલ્લી પરીક્ષા ની માકૅશીટ આવેલ હોય તે માકૅશીટ ની ઝેરોક્ષ નકલ સાથે લેતા આવવા વિનંતી વધુમાં ખાસ આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે કે જયારે આપ બુક લેવા આવો ત્યારે સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ મોઢે ફરજીયાત માસ્ક પહેરીને જ આવવા નું રહેશે સ્થળ શ્રી વિશ્વકર્મા પ્રભુજી નું મંદિર , સુતાર વાડ રેલવે સ્ટેશન રોડ ભાવનગર- તારીખ -18 / 7 / 2020 - શનિવાર તારીખ - 1972020 - રવિવાર , સમય - સવારે - 9 - કલાકે થી -1 , -વાગ્યા સુધી વિતરણ પુર્ણ ન થાય તો સોમવાર ના રોજ ચાલુ રાખવામાં આવશે સમય ઉપર મુજબ રહેશે