ડૉ. ધ્રુપાલ સુથાર
એમ.ડી.. ફીજીસિયન અને ડાયબીટીસ રોગ ના સ્પેશ્યલીસ્ટ, તા. ૧૬/૦૫/૨૦૨૦ થી ૩૧/૦૫/૨૦૨૦ સુધી ધારપુર હોસ્પિટલ માં તેમની નિમણુક કોરોના ના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી હતી આ સમય ગાળામાં તેમને ૩૦ થી ૩૨ કોરોના દર્દીઓને સાજા કરીને ઘેર જવાની રજા આપી હતી